રાજસ્થાનની પંચાયત ચૂંટણીમાં બાડમેરની ગાલાબેરી ગ્રામ પંચાયતમાં અનોખી ટક્કર જોવા મળી. સરપંચ પદ માટે મહદૂ દેવી અને પૂનમ કુમારીને ચાર વાર મતગણતરી બાદ પણ ૬૧૪-૬૧૪ મત મળ્યા. ટાઈ ન તૂટતાં ચૂંટણી અધિકારીએ લોટરી દ્વારા નિર્ણય કર્યો, જેમાં પૂનમ કુમારી સરપંચ બન્યા.
રાજસ્થાનમાં ચાર વાર ગણતરી છતાં બંને ઉમેદવારોને ૬૧૪-૬૧૪ મત
Source: Akila News