સાબર ડેરી અને સાબરકાંઠા બેંકની ચૂંટણી મોકૂફ

સાબર ડેરી અને સાબરકાંઠા બેંકની ચૂંટણી મોકૂફ

હિંમતનગરમાં સાબર ડેરી અને સાબરકાંઠા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન-વાઈસ ચેરમેનની અઢી વર્ષની મુદત માટે શુક્રવારે યોજાનારી ચૂંટણી છેલ્લી ઘડીએ મુલતવી રાખવામાં આવી છે. ડેરીમાં આંતરિક બળવો અને ડિરેક્ટરોની સોદાબાજીની શક્યતાને પગલે આ નિર્ણય લેવાયો હોવાનું સહકારી ક્ષેત્રે ચર્ચાઈ રહ્યું છે. બંને સંસ્થાઓમાં ચૂંટણીનો નવો કાર્યક્રમ નવેસરથી જાહેર કરાશે.

Source: GSTV

More in Politics

Read the live feed on ZapIndies