બેંગલુરુના રાજાજીનગરમાં કેબ ડ્રાઇવર ઇન્દુ શેખરે પત્ની સુનિતા અને સાસરિયાના છ સભ્યોની હત્યા કરી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી છે. ઘરેલુ કલહને કારણે આ ઘટના બની હોવાનું મનાય છે. પોલીસે નંદી હિલ્સ પાસેથી સાત વર્ષના બાળકનો મૃતદેહ મળી આવ્યો છે, અન્ય મૃતદેહોની શોધ ચાલુ છે.
બેંગલુરુમાં કેબ ડ્રાઇવરે પત્ની સહિત સાતની હત્યા કરી
Source: Akila News