કરોડોની છેતરપિંડી કરનાર બુલિયન હસુ લોઢીયા પોલીસમાં હાજર

કરોડોની છેતરપિંડી કરનાર બુલિયન હસુ લોઢીયા પોલીસમાં હાજર

રાજકોટની સોની બજારમાંથી કરોડોનું સોનું અને રોકડ લઈને ફરાર થયેલો બુલિયન હસમુખ ઉર્ફે હસુ લોઢીયા પોલીસ મથકમાં સામેથી હાજર થયો છે. તેણે જતીનભાઈ પાટડીયા પાસેથી ૫ કિલો ફાઇન સોનું કમિશનથી વેચવા લીધું હતું અને અન્ય વેપારી પાસેથી રૂ. ૫૨ લાખથી વધુની રોકડ પડાવી લીધી હતી. એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Source: Aajkaal Gujarati

More in Crime

Read the live feed on ZapIndies