અયોધ્યા, કાશી, મથુરામાં બોમ્બ ધમકી, શાળાઓને ઈમેલ

અયોધ્યા, કાશી, મથુરામાં બોમ્બ ધમકી, શાળાઓને ઈમેલ

દિવાળી પહેલાં અયોધ્યા, વારાણસી અને મથુરામાં બોમ્બ વિસ્ફોટની ધમકી સાથે ખાલિસ્તાન નેશનલ આર્મીના નામે શાળાઓને ઈમેલ મળ્યા છે. ૮થી ૨૭ નવેમ્બર વચ્ચે વિસ્ફોટની વાત કરાઈ છે અને વાલીઓને બાળકોને શાળાએ ન મોકલવા ચેતવણી આપાઈ છે. અયોધ્યા અને આંબેડકરનગરની શાળાઓને મળેલા ઈમેલની તપાસ સુરક્ષા એજન્સીઓ કરી રહી છે.

Source: Aajkaal Gujarati

More in Crime

Read the live feed on ZapIndies