કચ્છ હત્યાકાંડમાં બે આરોપીના નાર્કો ટેસ્ટને કોર્ટની મંજૂરી

કચ્છ હત્યાકાંડમાં બે આરોપીના નાર્કો ટેસ્ટને કોર્ટની મંજૂરી

કચ્છના હમીરપર ગામે જમીન વિવાદમાં પાંચ લોકોની હત્યાના કેસમાં સેશન્સ અદાલતે બે આરોપીઓના નાર્કો એનાલિસિસ ટેસ્ટ તથા મોબાઇલ કોલ ડિટેઇલ મેળવવાની અરજી મંજૂર કરી છે. બચાવપક્ષે દલીલ કરી હતી કે બંને આરોપી બનાવ સમયે ઘટનાસ્થળથી ૨૫ કિમી દૂર હતા, છતાં પોલીસે સીસીટીવી ફૂટેજ અને કોલ ડિટેઇલની તપાસ કરી નથી. કુલ ૨૨ વ્યક્તિઓ સામે હત્યા, લૂંટ અને એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે.

Source: Aajkaal Gujarati

More in Crime

Read the live feed on ZapIndies