જામનગર સેશન્સ કોર્ટે રૂ. ૧૦ લાખના ચેક બાઉન્સના બે કેસમાં આરોપી ઇકબાલભાઇ સુલેમાનભાઇ છેરને નિર્દોષ ઠરાવ્યો છે. કાલાવડ કોર્ટે આપેલી ૧-૧ વર્ષની સજા અને રૂ. ૫-૫ લાખ વળતરના આદેશો સેશન્સ કોર્ટે રદ કર્યા છે. અદાલતે ઠરાવ્યું કે સમયમર્યાદા વીતી ગયેલું દેવું કલમ ૧૩૮ હેઠળ કાયદેસર વસૂલપાત્ર ગણાય નહીં.
ચેક બાઉન્સ કેસમાં આરોપી નિર્દોષ, સેશન્સ કોર્ટે સજા રદ કરી
Source: Aajkaal Gujarati