અખિલેશ યાદવ ૧૨ ડિસેમ્બરે પરિવાર સાથે અયોધ્યા જશે

અખિલેશ યાદવ ૧૨ ડિસેમ્બરે પરિવાર સાથે અયોધ્યા જશે

સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ ૧૨ ડિસેમ્બરે પત્ની ડીમ્પલ યાદવ અને પરિવાર સાથે અયોધ્યા જશે. તેઓ રામલલાના દર્શન તેમજ હનુમાનગઢી મંદિરે પૂજા-અર્ચના કરશે અને સાધુ-સંતોના આશીર્વાદ લેશે. જાન્યુઆરી ૨૦૨૪માં પ્રાણ પ્રતિષ્ઠા બાદ આ તેમની પ્રથમ મુલાકાત હશે. ભાજપે આ પગલાને ચૂંટણી પહેલાનો સ્વાંગ ગણાવ્યો છે.

Source: Akila News

More in Politics

Read the live feed on ZapIndies