અભિષેક બેનર્જીના ઘર પર હુમલાનો આરોપ, મમતાએ ભાજપને પડકાર્યું

અભિષેક બેનર્જીના ઘર પર હુમલાનો આરોપ, મમતાએ ભાજપને પડકાર્યું

કોલકાતાના કાલીઘાટમાં અભિષેક બેનર્જીના નિવાસસ્થાન પર કથિત હુમલા બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાજપ સામે આક્રમક વલણ અપનાવ્યું છે. તેમણે ભાજપને પડકાર ફેંકતા કહ્યું કે તેમના પર બુલડોઝર ચલાવો. અભિષેકે આ હુમલાને ખૂની હુમલો ગણાવીને છ મહિનામાં સાતમો હુમલો હોવાનો દાવો કર્યો છે. કાલી પૂજાની ઉજવણીમાં અવરોધનો મુદ્દોયે વિવાદને વધુ ગરમાવો આપી રહ્યો છે.

Source: Mantavya News

More in Politics

Read the live feed on ZapIndies