કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પોતાની આત્મકથા 'બિલોંગિંગ: અ જર્ની ઑફ લવ'માં ખુલાસો કર્યો છે કે 1991માં રાજીવ ગાંધીની હત્યા બાદ તેઓ રાજકારણથી દૂર રહેવા માગતાં હતાં અને રાહુલ તથા પ્રિયંકાએ પણ વિરોધ કર્યો હતો. કોંગ્રેસની કથળતી સ્થિતિ વચ્ચે ભગવદ્ ગીતાના નિષ્કામ કર્મના ઉપદેશે તેમના ડર દૂર કરી નિર્ણય લેવામાં મદદ કરી.
ભગવદ્ ગીતાએ સોનિયાને રાજકારણમાં પ્રવેશવા પ્રેરણા આપી
Source: Chitralekha Gujarati