વ્હાઇટ હાઉસમાં દિવાળી: ટ્રમ્પને ભેટમાં 'હનુમાન ચાલીસા'

વ્હાઇટ હાઉસમાં દિવાળી: ટ્રમ્પને ભેટમાં 'હનુમાન ચાલીસા'

વ્હાઇટ હાઉસની ઓવલ ઓફિસમાં શુક્રવારે દિવાળીની ભવ્ય ઉજવણી થઈ, જેમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દીવો પ્રગટાવ્યો હતો. GOQiiના સ્થાપક વિશાલ ગોંડગાલે તેમને ગૌસ્વામી તુલસીદાસ રચિત 'હનુમાન ચાલીસા'ની પ્રત ભેટમાં અર્પણ કરી હતી. ભારતના રાજદૂત વિનય મોહન ક્વાત્રા સહિત અનેક ભારતીય-અમેરિકન અધિકારીઓ, ઉદ્યોગસાહસિકો અને કંપની સર્વેસર્વા ઉપસ્થિત રહ્યા હતા.

Source: Khabar Gujarat

More in Top Stories

Read the live feed on ZapIndies