અમેરિકન સેનાએ હોર્મુઝ નજીક ઈરાનની એર ડિફેન્સ સિસ્ટમને નિશાન બનાવી હુમલો કર્યો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કાર્યવાહીની પુષ્ટિ કરી તેને સામાન્ય ગણાવી છે. ઈરાની મીડિયાએ કેશ્મ ટાપુના સુઝા વિસ્તારમાં બે વિસ્ફોટોની પુષ્ટિ કરી છે. આ દરમિયાન કતારે પરમાણુ મુદ્દે નવા પ્રસ્તાવો રજૂ કર્યા છે, જ્યારે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ હોવાની જાહેરાત કરી છે.
હોર્મુઝ નજીક અમેરિકાનો ઈરાન પર હુમલો
Source: Aajkaal Gujarati