દિવાળીના પર્વે દેશના દરેક રાજ્યમાં પરંપરા અને આસ્થા મુજબની અનોખી ઉજવણી થાય છે. અયોધ્યામાં સરયૂ કિનારે દીપોત્સવ, વારાણસીમાં ગંગા ઘાટ પર દેવ દિવાળી અને કોલકાતામાં કાળી પૂજા ધામધૂમથી ઉજવાય છે. ગુજરાતમાં પાંચ દિવસીય ઉત્સવ સાથે ચોપડા પૂજન અને બેસતા વર્ષની ઉજવણી થાય છે.
દેશભરમાં દિવાળીની અનોખી ઉજવણી, અયોધ્યાથી કોલકાતા સુધી રોશની
Source: Akila News