કોર્ટ આદેશ અવગણવા બદલ અમદાવાદ કલેક્ટરને રૂ. 1 લાખનો દંડ

કોર્ટ આદેશ અવગણવા બદલ અમદાવાદ કલેક્ટરને રૂ. 1 લાખનો દંડ

ગુજરાત હાઈકોર્ટે કોર્ટના આદેશની અવગણના બદલ અમદાવાદ કલેક્ટરને રૂ. 1 લાખનો વ્યક્તિગત દંડ ફટકાર્યો છે. જસ્ટિસ એમ.કે. ઠક્કરે કલેક્ટરની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી 6 ઓગસ્ટના હુકમને રદ કર્યો છે. દંડની રકમ કલેક્ટરે 30 દિવસમાં પોતાના પગારમાંથી ચૂકવવાની રહેશે. મામલો ભૂમિકાબેન બ્રહ્મભટ્ટની ખેતીની જમીન બિનખેતીમાં ફેરવવાની મંજૂરી સાથે જોડાયેલો છે.

Source: Aajkaal Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies