વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિવાળી નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. તેમણે વીડિયો સંદેશમાં સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિની કામના કરી હતી. મોદીએ જણાવ્યું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ તેઓ સરહદ પર તૈનાત જવાનો સાથે દિવાળીની ઉજવણી કરશે.
મોદીએ દિવાળીની શુભેચ્છા આપી, જવાનો સાથે ઉજવણી કરશે
Source: Gujarat First