ધીરેન્દ્ર શાસ્ત્રી સામે આગ્રા કોર્ટમાં માનહાનિની ફરિયાદ

ધીરેન્દ્ર શાસ્ત્રી સામે આગ્રા કોર્ટમાં માનહાનિની ફરિયાદ

બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી ભગવાન કૃષ્ણ અંગેની ટિપ્પણીને લઈને ફરી વિવાદમાં છે. બે વખત માફી માગ્યા પછી પણ આગ્રા કોર્ટમાં તેમની સામે ફોજદારી માનહાનિની ફરિયાદ દાખલ થઈ છે, જેની સુનાવણી 14 ડિસેમ્બરે છે. 29 ઓક્ટોબરે શિવપુરીમાં રામકથા દરમિયાન તેમણે કહ્યું હતું કે “અમારા રામ સીધા છે, તમારા કૃષ્ણ વાંકા.”

Source: Mantavya News

More in Top Stories

Read the live feed on ZapIndies