8 નવેમ્બર 2026ના રોજ તુલા રાશિમાં ચંદ્ર રહેશે અને સ્વાતિ નક્ષત્ર સક્રિય છે. જ્યોતિષ મુજબ કેટલીક રાશિઓને વિવાદિત કાર્યોમાં વિજય મળશે, તો કેટલાક જાતકોએ ગુસ્સા પર સંયમ રાખવો પડશે. વેપારમાં ભાગીદારીથી લાભ અને નોકરીમાં નવી તકોના યોગ બન્યા છે, જ્યારે યાત્રા અને વાહન સંભાળવાની સલાહ આપવામાં આવી છે.
આજનું રાશિભવિષ્ય: વિવાદિત કાર્યોમાં વિજયના યોગ
Source: VTV Gujarati