ટ્રાવેલ પ્લેટફોર્મ માયટૂરે વિશ્વની સૌથી સુંદર મહિલાઓ ધરાવતા 20 દેશોનું રેન્કિંગ બહાર પાડ્યું છે, જેમાં રશિયા પ્રથમ, વેનેઝુએલા બીજા અને ભારત ત્રીજા ક્રમે છે. યાદીમાં અમેરિકા 11મા, બ્રિટન 13મા અને દક્ષિણ કોરિયા 17મા ક્રમે છે. દક્ષિણ આફ્રિકામાં રશિયન દૂતાવાસના X એકાઉન્ટે આ યાદી શેર કરી છે. જોકે માયટૂર કોઈ વૈજ્ઞાનિક અભ્યાસ કે સર્વેનો આધાર સ્પષ્ટ કરતું નથી.
સૌથી સુંદર મહિલાઓની યાદીમાં રશિયા પ્રથમ, ભારત ત્રીજા ક્રમે
Source: Webdunia Gujarati