અમેરિકા સાથેના તણાવ વચ્ચે ઈરાને ૨૬૦ અમેરિકી ફાઇટર જેટ અને ડ્રોન તોડી પાડ્યાનો દાવો કર્યો છે. IRGC પ્રવક્તા હુસૈન મોહબ્બીએ F-35, F-16 અને MQ-1 જેવા વિમાનો નિશાન બન્યાનું જણાવ્યું છે. ઈરાને મિસાઈલ ઉત્પાદન ભૂગર્ભ સુવિધાઓમાં ખસેડ્યું છે. ટ્રમ્પે જોકે આને યુદ્ધ ગણાવવાનો ઇનકાર કરીને સંઘર્ષ ઓછો આંક્યો છે.
ઈરાનનો ૨૬૦ અમેરિકી ફાઇટર જેટ તોડી પાડ્યાનો દાવો
Source: Akila News