રાજનાથ સિંહ સરહદ પર જવાનો સાથે દિવાળી મનાવશે

રાજનાથ સિંહ સરહદ પર જવાનો સાથે દિવાળી મનાવશે

રક્ષામંત્રી રાજનાથ સિંહ દિવાળી નિમિત્તે પશ્ચિમ બંગાળ અને સિક્કિમના પ્રવાસે પહોંચ્યા છે. તેઓ બાગડોગરા અને સુકના ખાતે સેનાના જવાનોને મળી દીવા પ્રગટાવશે. 8 નવેમ્બરે શેરથાંગ યુદ્ધ સ્મારક પર શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. ચીન સરહદે તણાવ વચ્ચે આ વ્યૂહાત્મક પ્રવાસ સૈનિકોનું મનોબળ વધારનારો માનવામાં આવે છે.

Source: Akila News

More in Top Stories

Read the live feed on ZapIndies