હૈદરાબાદમાં મહિલાઓની સિરિયલ હત્યાના આરોપી મૈના રામુલુની ધરપકડ કરવામાં આવી છે. 2021માં ઘાટકેસર નજીક મળેલી મહિલાના બ્લાઉઝમાંથી મોબાઇલ નંબરની કાપલી મળી, જે તપાસની મુખ્ય કડી બની. પોલીસે 500થી વધુ CCTV ફૂટેજ તપાસી આરોપીને ઝડપ્યો. તેની સામે 16 હત્યા સહિત 21 કેસ નોંધાયા છે, જ્યારે 50 મહિલાઓની હત્યાની આશંકા વ્યક્ત થઈ છે.
હૈદરાબાદમાં સિરિયલ હત્યારાની ધરપકડ, 16 હત્યાના કેસ
Source: Mantavya News