વિક્રોલીમાં ફિઝિયોથેરાપિસ્ટનું અપહરણ, નિર્વસ્ત્ર વીડિયો બનાવી લૂંટ

વિક્રોલીમાં ફિઝિયોથેરાપિસ્ટનું અપહરણ, નિર્વસ્ત્ર વીડિયો બનાવી લૂંટ

મુંબઈના વિક્રોલીમાં ૨૬ વર્ષીય ફિઝિયોથેરાપિસ્ટનું ટોળકીએ અપહરણ કરી મારપીટ કરી હતી. આરોપીઓએ તેમના કપડાં ઉતરાવી અશ્લીલ વીડિયો બનાવ્યો અને દાગીના તથા એટીએમ દ્વારા કુલ ૪૫,૦૦૦ રૂપિયા લૂંટ્યા હતા. પાર્કસાઈટ પોલીસે રોહિત સાવંત ઉર્ફે અબ્બા અને રાજેશ દેવરની ધરપકડ કરી છે, જ્યારે ચાર શંકાસ્પદ ફરાર છે.

Source: Akila News

More in Crime

Read the live feed on ZapIndies