રાજકોટના કાલાવાડ રોડ પર સરાઝા હોટલના બેન્કવેટ હોલમાં ચાલી રહેલી જન્મદિવસની હાઈપ્રોફાઈલ પાર્ટી પર એલસીબી ઝોન-૨એ દરોડો પાડ્યો હતો. પોલીસે વિદેશી દારૂ અને પડાપડીના આક્ષેપમાં ૩૮ આરોપીઓ સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે અને ₹૧૭,૫૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જામીન મળતાં આરોપીઓ મીડિયાથી બચવા ભાગતા નજરે પડ્યા હતા.
રાજકોટમાં દારૂ પાર્ટી પર દરોડો, 38 સામે ગુનો
Source: Aajkaal Gujarati