તમિલનાડુના વિલ્લુપુરમમાં એક યુવકે પોતાની પૂર્વ પ્રેમિકા વિશે માહિતી મેળવવા 97 RTI અરજીઓ દાખલ કરીને 1,887 સવાલો પૂછ્યા. માહિતી કમિશનર વીપી આર એલમપરિથીએ અરજીઓ ફગાવીને કડક ચેતવણી આપી. કમિશનરે આને અધિનિયમના દુરુપયોગનું ગંભીર ઉદાહરણ ગણાવ્યું.
તમિલનાડુમાં RTIનો દુરુપયોગ: પૂર્વ પ્રેમિકા વિશે 97 અરજી, 1,887 સવાલ
Source: Mantavya News