ભારતની આંતરિક બાબતોમાં દખલગીરી કરવાના કથિત પ્રયાસ માટે વિદેશથી કરોડો રૂપિયા મોકલાયાની શંકાના આધારે ઈડીએ તપાસ શરૂ કરી છે. જર્મની, દુબઈ, લિથુઆનિયા, કેનેડા, સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ અને બ્રિટન મારફત નાણાંની હેરફેર થઈ હોવાનું સામે આવ્યું છે. અત્યાર સુધી 15 લાખ ડોલર એટલે કે આશરે રૂ. 14 કરોડનો વ્યવહાર મળી આવ્યો છે.
દેશમાં અરાજકતા ફેલાવવા વિદેશથી નાણાં મોકલાયાની ઈડી તપાસ
Source: Aajkaal Gujarati