મક્કામાં ‘ઈસ્લામિક નાટો’ની જાહેરાત, તુર્કીને પાકિસ્તાનનું પરમાણુ કવચ

મક્કામાં ‘ઈસ્લામિક નાટો’ની જાહેરાત, તુર્કીને પાકિસ્તાનનું પરમાણુ કવચ

પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને તુર્કીએ મક્કામાં સંયુક્ત સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જેને ‘ઈસ્લામિક નાટો’ તરીકે ઓળખાવાય છે. કરાર મુજબ, ત્રણેય દેશોમાંથી કોઈ એક પર હુમલો થાય તો તેને ત્રણેય પરનો હુમલો ગણીને સંયુક્ત જવાબ આપવામાં આવશે. પાકિસ્તાનનું પરમાણુ કવચ હવે સાઉદી અને તુર્કી બંનેને મળશે.

Source: Aajkaal Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies