ગુજરાતમાં 9 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી, હાઈ એલર્ટ

ગુજરાતમાં 9 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી, હાઈ એલર્ટ

હવામાન વિભાગે 7-9 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના ઉત્તર, મધ્ય અને દક્ષિણ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. 8 ઓગસ્ટે ઉત્તર ગુજરાતમાં મુશળધાર વરસાદની શક્યતા છે, જ્યારે 9 ઓગસ્ટે દાહોદ, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડી શકે છે. વહીવટીતંત્રને એલર્ટ કરી નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા અપીલ કરાઈ છે.

Source: Aajkaal Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies