રાજકોટમાં 8 PIની બદલી, ડોબરીયાને સાયબર ક્રાઈમનો હવાલો

રાજકોટમાં 8 PIની બદલી, ડોબરીયાને સાયબર ક્રાઈમનો હવાલો

રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ વહીવટી સરળતા ખાતર 8 PIની તાત્કાલિક બદલી કરી છે. પી.આર. ડોબરીયાને સાયબર ક્રાઈમનો હવાલો સોંપાયો છે, જ્યારે મહિલા પોલીસ સ્ટેશન, AHTU, ટ્રાફિક સહિત વિવિધ વિભાગોમાં ફેરબદલી થઈ છે. અધિકારીઓને તાત્કાલિક નવા સ્થળે હાજર થવાની સૂચના અપાઈ છે.

Source: Aajkaal Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies