સાગબારા જંગલ જમીન વિવાદ: સાંસદ વસાવાનો વહીવટી તંત્ર પર આકરો પ્રહાર

સાગબારા જંગલ જમીન વિવાદ: સાંસદ વસાવાનો વહીવટી તંત્ર પર આકરો પ્રહાર

નર્મદા જિલ્લાના સાગબારા જંગલ જમીન વિવાદે ફરી વેગ પકડ્યો છે. આદિવાસી સમાજના વિરોધ વચ્ચે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં સાંસદ મનસુખ વસાવાએ જંગલ વિભાગ પર આદિવાસીઓની 500 એકર જમીન બળજબરીથી ખાલી કરાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે જૂના ખેડાણ યથાવત રાખવાની માંગણી કરી અને અફવાઓનો વિરોધ કર્યો.

Source: Gujarat First

More in Top Stories

Read the live feed on ZapIndies