અમેરિકામાં ભારતીય મૂળના PhD વિદ્યાર્થીનું કરૂણ મોત

અમેરિકામાં ભારતીય મૂળના PhD વિદ્યાર્થીનું કરૂણ મોત

કેલિફોર્નિયામાં UCSBના ભારતીય મૂળના PhD વિદ્યાર્થી વિક્રમ મુબાયીનું હાઇકિંગ દરમિયાન મોત થયું છે. તેઓ 1 ઓગસ્ટે ગુમ થયા હતા અને બે દિવસ બાદ ઇન્યો નેશનલ ફોરેસ્ટના તળાવમાંથી મૃતદેહ મળ્યો હતો. પ્રાથમિક તપાસમાં કોઈ શંકાસ્પદ સંકેત મળ્યા નથી.

Source: Aajkaal Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies