સુરતમાં 20 વર્ષ પહેલાં આવેલું ભયાનક પૂર

સુરતમાં 20 વર્ષ પહેલાં આવેલું ભયાનક પૂર

2006માં સુરતમાં આવેલા વિનાશક પૂરમાં શહેરના 80 ટકા વિસ્તારમાં 10-20 ફૂટ પાણી ભરાઈ ગયું હતું. ઉકાઈ ડૅમમાંથી અચાનક મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવતાં 20 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા હતા. ચાર દિવસ સુધી લોકો ઘરમાં કે ધાબા પર ફસાઈ ગયા હતા.

Source: BBC Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies