અમદાવાદમાં મેગા કોમ્બિંગ: 4700થી વધુ વાહનોની તપાસ

અમદાવાદમાં મેગા કોમ્બિંગ: 4700થી વધુ વાહનોની તપાસ

અમદાવાદ પોલીસે ગુનાખોરી ડામવા રાત્રે મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું, જેમાં 4,712 વાહનોની તપાસ કરાઈ. 66 વાહનો ડિટેઇન કરાયા, 82 બ્લેક ફિલ્મ ઉતારાઈ, અને ડ્રગ્સ-દારૂના કેસોમાં 4 આરોપીઓની ધરપકડ થઈ. 199 હિસ્ટ્રીશીટરો પર નજર રાખવામાં આવી.

Source: Gujarat First

More in Top Stories

Read the live feed on ZapIndies