ધ્રાંગધ્રામાં કેમિકલ લીક, 70થી વધુ લોકો હોસ્પિટલમાં

ધ્રાંગધ્રામાં કેમિકલ લીક, 70થી વધુ લોકો હોસ્પિટલમાં

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં DCW કંપનીમાંથી કેમિકલયુક્ત પાણી લીક થતાં રહેણાંક વિસ્તારમાં ઘૂસ્યું, જેના કારણે 70થી વધુ લોકોની તબિયત લથડી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. સ્થાનિકોએ કંપની સામે વિરોધ નોંધાવ્યો હતો, જ્યારે પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.

Source: Mantavya News

More in Top Stories

Read the live feed on ZapIndies