અયોધ્યાના રામમંદિરમાં દાનચોરીના કેસની તપાસ ચાલી રહી છે. બીબીસીની તપાસમાં મંદિરના કાઉન્ટિંગ રૂમમાં ચોરીના આરોપો અને વહીવટી બેદરકારીના સંકેત મળ્યા છે. એસઆઇટીએ આઠ લોકોની ધરપકડ કરી છે, જેમાં ઇનચાર્જ સુભાષ શ્રીવાસ્તવનો સમાવેશ થાય છે.
રામમંદિરમાં દાનચોરી: બીબીસી તપાસમાં વહીવટી સવાલો
Source: BBC Gujarati