મુંબઈમાં ગાયબ થયેલો રસ્તો, BJP ધારાસભ્યની ફરિયાદ

મુંબઈમાં ગાયબ થયેલો રસ્તો, BJP ધારાસભ્યની ફરિયાદ

મુંબઈના મુલુંડમાં ડેવલપમેન્ટ પ્લાનમાં નોંધાયેલો 9 મીટર પહોળો જાહેર રસ્તો જમીન પરથી ગાયબ હોવાનો મામલો સામે આવ્યો છે. BJP ધારાસભ્ય મિહિર કોટેચાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે BMC પાસેથી રેકોર્ડ માંગ્યા છે.

Source: Gujarat First

More in Top Stories

Read the live feed on ZapIndies