દહેગામમાં નકલી ઘીની ફેક્ટરી પકડાઈ

દહેગામમાં નકલી ઘીની ફેક્ટરી પકડાઈ

ગાંધીનગરના દહેગામ તાલુકાના ગુલાદણ ગામમાં રેન્જ આઈજીની ટીમે શંકાસ્પદ નકલી ઘી બનાવતી ફેક્ટરી પર દરોડો પાડ્યો હતો. ત્યાં એસન્સ અને કલર ભેળવીને અસલી બ્રાન્ડ જેવું પેકેજિંગ કરી બજારમાં મોકલવામાં આવતું હતું. મોટો જથ્થો જપ્ત કરી તપાસ શરૂ કરાઈ છે.

Source: Gujarat First

More in Top Stories

Read the live feed on ZapIndies