કંગનાનો U-ટર્ન: Gen Zને ગણાવી દેશની સૌથી મોટી તાકાત

કંગનાનો U-ટર્ન: Gen Zને ગણાવી દેશની સૌથી મોટી તાકાત

ભાજપ સાંસદ કંગના રનૌતે Gen Zને દેશની સૌથી મોટી તાકાત ગણાવીને પોતાનું વલણ બદલ્યું છે. તેમણે કહ્યું કે થોડાક લોકોના આધારે આખી પેઢીનું મૂલ્યાંકન ન કરવું જોઈએ. અગાઉ તેમણે વિરોધ કરનારા યુવાનોને 'જનરેશન ગટર' કહીને વિવાદ સર્જ્યો હતો.

Source: Mantavya News

More in Entertainment

Read the live feed on ZapIndies