ગીર સોમનાથના ઉનામાં એક બાળક સાથે છેલ્લા ત્રણ મહિનાથી અમાનવીય કૃત્ય આચરવામાં આવ્યું હોવાનો આરોપ છે. આરોપીઓએ વીડિયો બનાવી બાળકને બ્લેકમેઇલ કર્યો હતો. પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ઉનામાં બાળક સાથે અમાનવીય કૃત્ય, બે આરોપી સામે ગુનો નોંધાયો
Source: Gujarat First