સુરેન્દ્રનગરના નગરા ગામમાં નદીમાં ડૂબી જતા ચાર યુવકોના મોત થયા છે. એક યુવકને બચાવવા ગયેલા અન્ય ત્રણ યુવકો પણ પાણીમાં ગરકાવ થયા હતા. તમામ સોલર પ્લાન્ટમાં કામ કરતા હતા. પોલીસે તપાસ શરૂ કરી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા છે.
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબી જતા ચાર યુવકોના મોત
Source: Mantavya News