દિલ્હી-NCRમાં શુક્રવારે ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર સર્જાયો, રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં ટ્રાફિક ઠપ થઈ ગયો. નોઈડા અને ગુરુગ્રામમાં અંડરપાસ ડૂબ્યા, એંબ્યુલન્સ પણ ફસાઈ. હવામાન વિભાગે રેડ અલર્ટ જાહેર કર્યો છે.
દિલ્હી-NCRમાં ભારે વરસાદ, જળબંબાકાર અને ટ્રાફિક જામ
Source: Gujarat First