પાકિસ્તાનમાં પેટ્રોલિયમ લેવી અને મોંઘવારી સામે 500થી વધુ સ્થળોએ વિરોધ પ્રદર્શન યોજાયા. જમાત-એ-ઇસ્લામીના નેતૃત્વમાં કરાચી, લાહોર સહિતના શહેરોમાં લોકો રસ્તા પર ઉતર્યા. JIએ 9 ઓગસ્ટે વધુ ધરણાંની ચેતવણી આપી છે.
પાકિસ્તાનમાં મોંઘવારી સામે 500થી વધુ સ્થળોએ વિરોધ
Source: Gujarat First