નાસિક અને સુરત સહિતના વિસ્તારોમાં રાત્રે 10:02 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.3 નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્ર નાસિકથી 47 કિમી દૂર ભાનવડ ગામ નજીક હતું. લોકો ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા હતા, પરંતુ કોઈ જાનહાનિ કે નુકસાનના સમાચાર નથી.
નાસિક-સુરતમાં ભૂકંપના આંચકા, તીવ્રતા 4.3
Source: Mantavya News