મુંબઈ પોલીસે 7.42 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડી સાથે સંકળાયેલા 42 ગેરકાયદે બેંક ખાતાઓનો પર્દાફાશ કરીને બે આરોપીઓની ધરપકડ કરી છે. ખાર પોલીસ સ્ટેશનમાં ઓનલાઈન ટાસ્ક ફ્રોડની ફરિયાદ બાદ તપાસમાં આ નેટવર્ક ઉજાગર થયું હતું.
મુંબઈ પોલીસે 42 સાયબર ફ્રોડ ખાતા પકડ્યા, 2 ધરપકડ
Source: Aajkaal Gujarati