કાજલ ઓઝા વૈદ્ય પર્સ સ્નેચિંગ કેસમાં બે આરોપી ઝડપાયા

કાજલ ઓઝા વૈદ્ય પર્સ સ્નેચિંગ કેસમાં બે આરોપી ઝડપાયા

અમદાવાદ પોલીસે લેખિકા કાજલ ઓઝા વૈદ્ય સાથે પર્સ સ્નેચિંગ કરનારા બે આરોપીઓની ધરપકડ કરી છે. 150થી વધુ CCTV ફૂટેજની તપાસ બાદ તનવીર શેખ અને ફેજાન સૈયદને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી 1.70 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

Source: Mantavya News

More in Top Stories

Read the live feed on ZapIndies