સુરતના ખરવરનગરમાં મહિલા હોમગાર્ડે બાઈકસવાર યુવક-યુવતીનો વીડિયો સોશિયલ મીડિયા માટે બનાવતાં વિવાદ થયો અને રસ્તા પર ઝપાઝપી થઈ. વીડિયો વાયરલ થતાં હોમગાર્ડ સુપ્રિટેન્ડન્ટ પ્રફુલ શિરોયાએ તપાસનો આદેશ આપ્યો છે. દોષિત જણાશે તો કડક કાર્યવાહી થશે.
સુરતમાં મહિલા હોમગાર્ડ અને વાહનચાલક વચ્ચે ઝપાઝપી, તપાસનો આદેશ
Source: Gujarat First