જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે પહલગામ અને બાલ્ટાલ બંને રૂટ પર અમરનાથ યાત્રા અસ્થાયી રૂપે મોકૂફ રખાઈ છે. શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે આ પગલું ભરાયું છે. તંત્ર દ્વારા રસ્તાઓના સમારકામ માટે ટીમો યુદ્ધધોરણે કામ કરી રહી છે. હવામાન અનુકૂળ થતાં જ યાત્રા ફરી શરૂ કરવામાં આવશે.
અમરનાથ યાત્રા મોકૂફ: ભારે વરસાદ અને ભૂસ્ખલનથી બંને માર્ગો બંધ
Source: Gujarat First