અમેરિકાથી પાછાં આવેલા ચરોતરના શખસની એરપોર્ટ પર ધરપકડ

અમેરિકાથી પાછાં આવેલા ચરોતરના શખસની એરપોર્ટ પર ધરપકડ

ખેડાના કણજરી ગામના રહેવાસીની દિલ્હી IGI એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી છે. તે અમેરિકાથી સેલ્ફ ડિપોર્ટેશન લઈને આવ્યો હતો અને તેની પાસેથી છેડછાડ કરાયેલો પાસપોર્ટ મળ્યો હતો. આ પાસપોર્ટ ગાંધીનગરના રૂપેશ નામના શખસનો હતો, પરંતુ તેના પર આરોપીનો ફોટો, નામ અને સરનામું હતું. તપાસમાં જાણવા મળ્યું કે આરોપીએ પોતાના અસલી પાસપોર્ટ પર ક્યારેય ઈન્ટરનેશનલ ટ્રીપ કરી ન હતી.

Source: I Am Gujarat

More in Top Stories

Read the live feed on ZapIndies