તિરુપતિ મંદિરમાં કર્મીઓએ ફરજિયાત ધોતી પહેરવી પડે છે, અન્ડરવેર પહેરીને આવવાની મનાઈ છે. આ નિયમ દાનની ચોરી અટકાવવા માટે છે. ટીટીડી દ્વારા સંચાલિત આ મંદિરમાં દરરોજ દાનપેટીઓમાંથી 3.5 થી 4.5 કરોડ રૂપિયા એકત્ર થાય છે.
તિરુપતિ મંદિરમાં કર્મીઓ માટે ધોતી ફરજિયાત, અન્ડરવેર પર પ્રતિબંધ
Source: BBC Gujarati