2025માં ભારતીયોને મળેલા અમેરિકન સ્ટુડન્ટ વિઝામાં 62%નો ઘટાડો થયો છે. CISના રિપોર્ટ મુજબ, 2024માં 58,694 વિઝા સામે 2025માં માત્ર 22,149 વિઝા ઇશ્યૂ થયા. ટ્રમ્પ વહીવટીતંત્રની કડક નીતિઓ અને ઇમિગ્રેશનવિરોધી વાતાવરણને આ ઘટાડાનું કારણ ગણાવાય છે.
અમેરિકન સ્ટુડન્ટ વિઝામાં ભારતીયો માટે 62% ઘટાડો
Source: BBC Gujarati