રેલવેએ લોકસભામાં જાહેર કર્યું કે મુસાફરોને ટિકિટ ભાડા પર સરેરાશ 43% સબસિડી મળે છે. રૂ.500ની ટિકિટ પર આ સબસિડી લગભગ રૂ.377 થાય છે, જ્યારે વાસ્તવિક મુસાફરી ખર્ચ રૂ.877 છે. નાણાકીય વર્ષ 2024-25માં કુલ રૂ.60,239 કરોડની સબસિડી આપવામાં આવી હતી.
રૂ.500ની ટ્રેન ટિકિટ પર રેલવે આપે છે રૂ.377 સબસિડી
Source: Aajkaal Gujarati